ક્યારેક સ્વયં સાથે પણ સંવાદ કરી લેવો જોઈએ… શુ ખબર જે બહાર શોધીએ છીએ તેનો જવાબ ત્યાં થી મળી જાય….!!!
Blog
સંગત..!
સાહેબ મહત્વ સંગતનું છે. આશાવાદી સાથે રહેવાથી આશા મળશે… નિરાશાવાદી સાથે રહેશો તો નિરાશા મળશે.. આગળ વધવા આશા જ મદદરૂપ થાય છે. ~ums
સફળ વ્યક્તિત્વ…!
સુખ અને દુઃખની વચ્ચે જે પોતાના લક્ષ્યાંકને ન ભૂલે તે એક સફળ વ્યક્તિત્વની નિશાની છે. ~ums
આત્મ વિશ્વાસ.
આત્મવિશ્વાસ એ કુંજી છે જે માનવીના જીવન માં કમાયેલી સૌથી કિંમતી વસ્તુ છે. કારણકે તેના થી માનવી ધારે તે કરી શકે છે. આત્મવિશ્વાસ જ એક એવું પરિબળ છે જેના થકી માનવી સફળતા સુધી પહોંચી શકે છે. આત્મવિશ્વાસ એટલે પોતાના પર વિશ્વાસ, પોતાના કરેલા કર્યો પર વિશ્વાસ. જે વ્યક્તિને પોતાના પર વિશ્વાસ ન હોઈ તેના પર દુનિયા કઈ રીતે વિશ્વાસ કરી શકે? જે માનવીનો આત્મવિશ્વાસ ડગુમગુ હોઈ છે તે પોતાના જીવનમાં સફળ થવા માટે બીજા લોકોના સહારાની રાહ જોઇ બેસે છે. પોતાના આત્મવિશ્વાસને કોઈ પણ સંજોગોમાં ગુમાવવો ન જોઈએ કારણકે એ… Read More
મંજિલ પર પહોંચતા પહેલા…..
પાણી ભરતા પહેલા પાત્ર હોવું જરૂરી છે. તેવીજ રીતે…. મંજિલ પર પહોંચતા પહેલા, ધ્યેય હોવો જરૂરી છે.
સારું સારું મારુ, મોળું મોળું તારું.
સારું સારું મારુ, મોળું મોળું તારું. એવું કરનાર થી, આઘાજ રેવું સારું. -ઉમેશકુમાર તરસરીયા
“સંબંધ” અને “સફળતા”
“સંબંધ” અને “સફળતા” બંને એક બીજાના પૂરક છે. હશેતો બંને સાથે હશે, નહિ હોઈ તો બંને નહિ…
પોતાના પરિશ્રમ પર વિશ્વાસ….
જેને પોતાના પરિશ્રમ પર વિશ્વાસ હોઈને સાહેબ,… તેવોને નસીબના ટેકાની રાહ નથી હોતી. ~umeshkumar.org
સમય થી શીખ…
છેલ્લા થોડા સમય થી સમય વિશે ખૂબ જ અધ્યયન ચાલી રહ્યું છે. અત્યાર સુધી સમય વિશે આપણે કેટલું જાણીએ છીએ તેમ છતાં હજુ પણ કંઈક બાકી છે જાણવાનું એવું લાગી રહ્યું છે. આ દુનિયા લાખો અને કરોડો વર્ષો થી ચાલતી આવી છે. અને કદાચ આ સમયની પ્રગતિ એના થી પહેલા થી ચાલતી આવતી હશે. આવા લાખો અને કરોડો વર્ષો સામે આપણું જીવન કેટલું ? 60 વર્ષ, 70 વર્ષ કે વધી ને 100 વર્ષ કે જે સમય સામે કંઈજ નથી. અને આજ સુધી કેટકેટલીય મોટી ઘટનાઓ બની હશે જેમકે કુદરતી કે… Read More
“Women’s Day”
Women’s Day is not just about to talk, it’s about to co-operate – Umeshkumar Tarsariya. Friends, Today is Women’s Day. I got a lot of messages about it through social media. And I feel like I should also present my personal thoughts on women’s day, and this blog can be the best suitable medium for that.