જ્યાં સુધી સફળતા ન મળે…

જિંદગીમાં જ્યાં સુધી સફળતા ન મળે,
ત્યાં સુધી લોકોની ટીકા પચાવી શકે એ જ માણસ સફળ થઇ શકે છે. કારણ કે…
દુનિયાને ફક્ત પરિણામમાં રસ છે
તમારા પ્રયાસોમાં નહિ..!!

(Visited 77 times, 1 visits today)

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *