સમય સમયની વાત છે…

સમય સમયની વાત છે,
કેટલીક તાજી તો કેટલીક જૂની યાદ છે.
કોઈ મળીને પણ અંજાન થઈ જાય,
તો કોઈ અંજાન બનીને પણ મળી જાય છે.
આ સમય સમય ની વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

%d bloggers like this: