મંચ એજ છે, કેવલ કિરદાર બદલાઈ છે Uncategorized August 25, 2018 0 Comments મંચ એજ છે, કેવલ કિરદાર બદલાઈ છે જિંદગીના આ સફરમાં કેટકેટલાઈના સ્વભાવ બદલાઈ છે. કથની અને કરણીમાં અંતર વાળા ઘણાઈ જોયા… પણ જ્યારે આપણા બદલાઈ છે, ત્યારે જ એ સમજાઈ છે. Share This Post Previous Postસમય સમયની વાત છે… Next Postનિષ્ફળતા – સફળતાનાં પાયાનો પથ્થર…