નેતૃત્વ હંમેશા એક જ હોવું જોઈએ. આપણા શરીરને જુવો બે આંખો, બે હાથ, 32 દાત, 20 આંગળી અંગુઠા સાથે, સેંકડો તંત્ર પણ મગજ એક. અને આ એક જ મગજના નિર્દેશ પર આપણે સુવ્યવસ્થિત અને નિયમિત કર્યો કરી શકીએ છીએ. પરંતુ જ્યારે મગજ એક થી વધારે હોય તો શરીર કાતો વિકૃત…
ઢાલ અને તલવાર રૂપી સહાયકો…
યુદ્ધ સામ્રાજ્યનું હોઈ કે જીવનનું તલવાર અને ઢાલનો મેળજોળ ખૂબ જ મહત્વનો છે. તલવાર મ્યાન માંથી જ્યારે કાઢીએ ત્યારે અવાજ સાથે નીકળે છે. જ્યારે ઢાલ તેનાથી વિપરીત મૌન રહે છે. તલવાર આગળ રહીને દુશ્મનો પર પ્રહાર કરે છે, જ્યારે ઢાલ પાછળ હટીને આપણો બચાવ કરે છે. તલવાર ચાલે ત્યારે લોહી…
“હું” કમ થાય તો જ દર્શન થાય …..
આપણે સામાન્ય વાતચીતમાં કહેતા હોઈએ છે કે “હુકમ” થાય તો દર્શન થાય. પણ ગંભીરતાથી વિચારી જુઓ “હું” કમ થાય તો જ દર્શન થાય …..
જીવનનો પાઠ…
શબ્દકોશમાં ઘણા શબ્દો મળે, પરંતુ જ્યારે જેતે શબ્દનો અનુભવ થાય ત્યારે તે શબ્દ હંમેશ માટે યાદ રહે છે. તેવીજ રીતે, જીવનમાં ઘણા પાઠ ભણીએ, પરંતુ જે પાઠ અનુભવ થી શીખીએ તે જીવનભર યાદ રહે છે.
સંસ્કૃતિનું વૈજ્ઞાનિકરણ…
વિશ્વની 90% શોધ 18 અને ખાસ કરીને 19મી સદીમાં થઇ છે જેનું ઇતિહાસ ગવાહ છે. આ દરેક શોધો મનુષ્યની વધતી જતી બુદ્ધિની સાબિતી છે, વૈશ્વિકરણ અને કોમ્યુનિકેશનના બહોળા વિકાસને કારણે આજે સમગ્ર વિશ્વ ખાસ કરીને આજનો યુવાન વૈજ્ઞાનિક તથ્યોને વધારે મહત્વ આપે છે જે આપણે સૌએ સ્વીકારવીજ રહ્યું.
મારુ બાળપણ, મારા વતનમાં…
તો ચાલો આજે મારા આ બ્લોગમાં હું મારા બાળપણ ની યાદો વિષે કંઈક લખું.
ધનતેરસની આપ સર્વોને ખૂબ ખૂબ શુભકામનાઓ…
આપ સર્વોને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ, આપ આપના જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને ધાર્યું પરિણામ મેળવો તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.
Thats make me cry – dominos advertisement -vrudhashram
If this wont make you cry, you are stone hearted for sure! If this wont make you cry, you are stone hearted for sure! #HappyMothersDay Credit : Domino’s Pizza Posted by Touching Hearts on Saturday, 12 May 2018
તું માત્ર તુ છે
તું માત્ર તું છે… દેખાતા કણે-કણમાં… અનુભવતા ક્ષણ ક્ષણમાં… તું જ સકળ બ્રહ્માડમાં.. એજ તું જ છે મુજ અંતરમાં…