નેતૃત્વ હંમેશા એક જ હોવું જોઈએ. આપણા શરીરને જુવો બે આંખો, બે હાથ, 32 દાત, 20 આંગળી અંગુઠા સાથે, સેંકડો તંત્ર પણ મગજ એક.
અને આ એક જ મગજના નિર્દેશ પર આપણે સુવ્યવસ્થિત અને નિયમિત કર્યો કરી શકીએ છીએ.
પરંતુ જ્યારે મગજ એક થી વધારે હોય તો શરીર કાતો વિકૃત થઈ જાય છે કાતો રોગી.
એટલા માટે આંખ, કાન, નાક, પગની જેમ સહાયકો અને સુજાવ આપવા વાળા અનેક રાખો. પરંતુ નેતૃત્વ અને નિર્ણય લેવાનો અધિકાર માત્ર એક વ્યક્તિ પાસે હોઈ તો ધ્યેયની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
-ચાણક્ય નીતિ