Skip to content
Umesh Tarsariya
Umesh Tarsariya

My Life, My Experiences

  • Home
  • About Me
  • VU3EFL
  • Logbook
  • Contact Me
Umesh Tarsariya

My Life, My Experiences

Quotes

કિંમત ન હોય, ત્યાં વહેંચાવું નહિ…

Umeshkumar Tarsariya, May 10, 2020May 10, 2020

કિંમત ન હોય, ત્યાં વહેંચાવું નહિ. અને કદર ન હોય ત્યાં ઘસાવવું નહીં .

Continue Reading
Uncategorized

આજની મારી જવાબદારી, આવતીકાલે બીજાની…

Umeshkumar Tarsariya, May 6, 2020May 6, 2020

ઘણી વાર જીવનમાં આપણે આપણી જવાબદારીઓ બખૂબી જાણીને નિભાવતા હોઈએ છીએ. પરંતુ જીવન હંમેશા પરિવર્તનશીલ હોઈ છે જે કોઈ નવી વાત નથી. મારા જીવનમાં કેટલાક કાર્ય મેં કર્યા, જેમાં અમુક કાર્ય મને આજે પણ યાદ છે. એવા કર્યો કે જેને યાદ કરતા જેતે સમયનો આનંદ આજ ક્ષણે ઉભરી આવે છે….

Continue Reading
Uncategorized

જે સર્વત્ર છે તેનો સંગાથ…

Umeshkumar Tarsariya, May 4, 2020May 4, 2020

પરમાત્મા વિશ્વના કણ-કણ માં છે. એ મારામાં પણ છે, એ તમારામાં પણ છે એ દરેક વસ્તુમા છે ત્યારે એક સાધકના મનમાં પ્રશ્નો ઉદ્ભવે કે એ કણે કણમાં છે તો એની ખોજ કરનાર કોણ? જે પોતે જ બધુ હોઈ તો એને શોધનાર કોણ? શુ તે એક સિવાય પણ બીજું કોઈ હોઈ…

Continue Reading
Uncategorized

3 માર્ચ, શુ લોકડાઉન ખુલશે?

Umeshkumar Tarsariya, April 20, 2020May 6, 2020

ભારતમાં પ્રથમ lockdown બાદ તારીખ લંબાવીને 3 મે 2020 કરવામાં આવી છે. અને દરેક લોકો જાણતાજ હતા કે lockdown વધવાનું જ છે અને વધ્યું પણ. હવે હાલ સરકાર દ્વારા નવી નીતિ સાથે નવી તારીખ આપવામાં આવી છે 3 મે 2020. આજ થી થોડા manufacturing એકમો શરૂ કરવામાં આવ્યા છે. આ…

Continue Reading
Uncategorized

કોરોના યુદ્ધ વચ્ચે ભારતીય ધ્વજ સ્વિટ્ઝર્લૅન્ડના matterhorn પહાડ પર.

Umeshkumar Tarsariya, April 19, 2020May 6, 2020

સ્વિટ્ઝર્લૅન્ડના પહાડ પર 18 એપ્રિલ 2020ના રોજ ભારતીય રાષ્ટ્રીય ઘ્વજનું લાઇટિંગ દ્વારા પ્રતિબિંબ પાડવામાં આવ્યું. એક ભારતીય તરીકે આપણી છાતી ગદગદ ફુલાવે તેવી આ ઘટના દરેક ભારતીય માટે ગૌરવ પૂર્ણ વાત છે. સામાન્ય રીતે એક યુદ્ધમાં જ્યારે એક દેશ બીજા દેશ સાથે યુદ્ધ કરી જીતે છે ત્યારે હારેલા દેશમાં સૌથી…

Continue Reading
Uncategorized

સીસ દીયે જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન – ગુરુ નહીં શિષ્ય બનો.

Umeshkumar Tarsariya, February 27, 2020May 6, 2020

‘યહ તન વિષ કી બેલરી, ગુરુ અમૃત કી ખાન, સીસ દીયે જો ગુરુ મીલેં તો ભી સસ્તા જાન’ – કબીર છેલ્લા થોડા દાયકાઓ થી એક વાત નું અધ્યયન કર્યું છે કે સમયની સાથે સુવિધાઓ, બુદ્ધિ અને જીવન સૌલીમાં ખૂબ જ પરિવર્તન આવી રહ્યા છે. ખાસ કરી ને આજના યુવા વર્ગમાં….

Continue Reading
Uncategorized

ધ્યાનમાં બેઠકનું મહત્વ…

Umeshkumar Tarsariya, February 20, 2020May 6, 2020

આધ્યાત્મિક ક્ષેત્રમાં યોગનું ખૂબ મહત્વ છે. યોગની વ્યાખ્યામાં શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્યનો ઉલ્લેખ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ શારીરિક ક્રિયાઓ માટેના અનેક ઉલ્લેખો મળે છે. ધ્યાન એ આધ્યાત્મિક, ભૌતિક, શારીરિક અને માનસિક એમ દરેક પ્રકારની પ્રગતિ માટે સહાયક છે. પણ ધ્યાન કરવા માટે શરૂઆતમાં આપણા શરીરનો સાથ ખૂબ જરૂરી…

Continue Reading

19-20-21/21 – દિવસ ઓગણીસ, વિસ અને એકવીસ – Developing early morning wake up habbit.

Umeshkumar Tarsariya, February 19, 2020February 19, 2020

મિત્રો , છેલ્લા 3 દિવસ થી બ્લોગ લખવાનું થયું ન હતું તો આજે આ બ્લોગ લખું છું. જેટલું યાદ છે તે દરેક વસ્તુ લખવાનો પ્રયત્ન કરીશ. દિવસ 19, તારીખ 16ના રોજ રવીવાર હતો, તે દિવસે સવારે 9 વાગ્યે દાંડી સમર્પણ આશ્રમે ગયા. ત્યાં વહેલી સવારે પહોંચીને આશ્રમ રેજીસ્ટ્રેશન કર્યું અને…

Continue Reading

18/21 – દિવસ અઢાર – developing early morning wake up habbit.

Umeshkumar Tarsariya, February 15, 2020February 15, 2020

આજે સવારે 4:30 વાગ્યે એલાર્મ વગતાની સાથે ઊંઘ ઉડી. સ્નાન કર્યું, ધ્યાન ધર્યું અને 10 મિનિટની કસરત કરી. આજે કુલ 3580 ફુટ સ્ટેપ્સ ચાલ્યો. અને આજે google fit ના ડેટા પ્રમાણે world health organization ના standerd મુજબ આ અઠવાડિયાના 150 heart point પણ હાંસિલ કરી લીધા. ગઈ કાલે મેડિકલ ટેસ્ટ…

Continue Reading

17/21 – દિવસ સત્તર -developing early morning wake up habbit.

Umeshkumar Tarsariya, February 14, 2020February 14, 2020

આજે તારીખ 14-02-2020. ગઈ કાલે વજન કર્યું, વજન 77.900 હતું. 80kg વજનમાં કુલ 2.1 kg નો ફરક નોંધાયો. કસરત અને દરરોજનું ચાલવાનું અને ખોરાક ના managmentનું આ પરિમાણ છે. માત્ર 16 દિવસમાં આટલો ફેરફાર એક આત્મવિશ્વાસ અને આગળ પણ શરીર પ્રત્યેની આ કાળજી વધુ ને વધુ રાખવા પ્રેરણા આપે છે….

Continue Reading
  • Previous
  • 1
  • …
  • 11
  • 12
  • 13
  • …
  • 21
  • Next

Umesh Tarsariya

umeshkumar.org – My personal blog is a medium to express my thoughts, feelings and experiences in my language.

Umesh Tarsariya, Born and broughtup in Surat city of gujarat, India. This blog is all about my experience with this world. My personal blog is a medium to express my thoughts, feelings and experiences in my language. This is not just a blog but a mirror of my life.

Indiblogger

umeshkumar.org
52/100

Subscribe My Email Updates

QRZ Callsign Search

©2025 Umesh Tarsariya | WordPress Theme by SuperbThemes