ભારતમાં પ્રથમ lockdown બાદ તારીખ લંબાવીને 3 મે 2020 કરવામાં આવી છે. અને દરેક લોકો જાણતાજ હતા કે lockdown વધવાનું જ છે અને વધ્યું પણ. હવે હાલ સરકાર દ્વારા નવી નીતિ સાથે નવી તારીખ આપવામાં આવી છે 3 મે 2020. આજ થી થોડા manufacturing એકમો શરૂ કરવામાં આવ્યા છે. આ…
કોરોના યુદ્ધ વચ્ચે ભારતીય ધ્વજ સ્વિટ્ઝર્લૅન્ડના matterhorn પહાડ પર.
સ્વિટ્ઝર્લૅન્ડના પહાડ પર 18 એપ્રિલ 2020ના રોજ ભારતીય રાષ્ટ્રીય ઘ્વજનું લાઇટિંગ દ્વારા પ્રતિબિંબ પાડવામાં આવ્યું. એક ભારતીય તરીકે આપણી છાતી ગદગદ ફુલાવે તેવી આ ઘટના દરેક ભારતીય માટે ગૌરવ પૂર્ણ વાત છે. સામાન્ય રીતે એક યુદ્ધમાં જ્યારે એક દેશ બીજા દેશ સાથે યુદ્ધ કરી જીતે છે ત્યારે હારેલા દેશમાં સૌથી…
સીસ દીયે જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન – ગુરુ નહીં શિષ્ય બનો.
‘યહ તન વિષ કી બેલરી, ગુરુ અમૃત કી ખાન, સીસ દીયે જો ગુરુ મીલેં તો ભી સસ્તા જાન’ – કબીર છેલ્લા થોડા દાયકાઓ થી એક વાત નું અધ્યયન કર્યું છે કે સમયની સાથે સુવિધાઓ, બુદ્ધિ અને જીવન સૌલીમાં ખૂબ જ પરિવર્તન આવી રહ્યા છે. ખાસ કરી ને આજના યુવા વર્ગમાં….
ધ્યાનમાં બેઠકનું મહત્વ…
આધ્યાત્મિક ક્ષેત્રમાં યોગનું ખૂબ મહત્વ છે. યોગની વ્યાખ્યામાં શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્યનો ઉલ્લેખ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ શારીરિક ક્રિયાઓ માટેના અનેક ઉલ્લેખો મળે છે. ધ્યાન એ આધ્યાત્મિક, ભૌતિક, શારીરિક અને માનસિક એમ દરેક પ્રકારની પ્રગતિ માટે સહાયક છે. પણ ધ્યાન કરવા માટે શરૂઆતમાં આપણા શરીરનો સાથ ખૂબ જરૂરી…
19-20-21/21 – દિવસ ઓગણીસ, વિસ અને એકવીસ – Developing early morning wake up habbit.
મિત્રો , છેલ્લા 3 દિવસ થી બ્લોગ લખવાનું થયું ન હતું તો આજે આ બ્લોગ લખું છું. જેટલું યાદ છે તે દરેક વસ્તુ લખવાનો પ્રયત્ન કરીશ. દિવસ 19, તારીખ 16ના રોજ રવીવાર હતો, તે દિવસે સવારે 9 વાગ્યે દાંડી સમર્પણ આશ્રમે ગયા. ત્યાં વહેલી સવારે પહોંચીને આશ્રમ રેજીસ્ટ્રેશન કર્યું અને…
18/21 – દિવસ અઢાર – developing early morning wake up habbit.
આજે સવારે 4:30 વાગ્યે એલાર્મ વગતાની સાથે ઊંઘ ઉડી. સ્નાન કર્યું, ધ્યાન ધર્યું અને 10 મિનિટની કસરત કરી. આજે કુલ 3580 ફુટ સ્ટેપ્સ ચાલ્યો. અને આજે google fit ના ડેટા પ્રમાણે world health organization ના standerd મુજબ આ અઠવાડિયાના 150 heart point પણ હાંસિલ કરી લીધા. ગઈ કાલે મેડિકલ ટેસ્ટ…
17/21 – દિવસ સત્તર -developing early morning wake up habbit.
આજે તારીખ 14-02-2020. ગઈ કાલે વજન કર્યું, વજન 77.900 હતું. 80kg વજનમાં કુલ 2.1 kg નો ફરક નોંધાયો. કસરત અને દરરોજનું ચાલવાનું અને ખોરાક ના managmentનું આ પરિમાણ છે. માત્ર 16 દિવસમાં આટલો ફેરફાર એક આત્મવિશ્વાસ અને આગળ પણ શરીર પ્રત્યેની આ કાળજી વધુ ને વધુ રાખવા પ્રેરણા આપે છે….
16/21 – દિવસ સોળ – Developing early morning wake up habbit.
મિત્રો, આજે તારીખ 13-02-2020, ગઈ કાલે રાત્રે મોડો સૂતો હતો તો સવારે વહેલું ઉઠાયું નહીં, આથી રાત્રે કસરત કરી અને વોકિંગ કર્યું. બાકી અન્ય કોઈ પ્રવૃત્તિ કરી શક્યો નહીં. બને તેટલું વહેલા સુવાનો પ્રયત્ન કર્યો જેથી કરીને સવારે વહેલો જાગુ. આજે સવારે સમય સર વહેલો ઉઠ્યો, સ્નાન કર્યું, ધ્યાન કર્યું….
15/21 – દિવસ પંદર – Developing early morning wake up habbit.
એક સમય હતો કે જ્યારે વહેલું ઉઠવું એ ખૂબ કઠિન પ્રતીત થતું હતું, પરંતુ જો કોઇ વસ્તુ પર નિયમિત અભ્યાસ કરવામાં આવે તો જેતે વસ્તુ માં કુશળતા પ્રાપ્ત થઈ જાય છે. પહેલા હું 8:30સે જાગતો હતો અને જ્યારે 15 મિનિટ વહેલા જાગતો ત્યારે લાગતું આજે કેટલો વહેલો જાગ્યો. આજે જ્યારે…
13-14/21 – દિવસ તેર અને ચૌદ – developing early morning wake up habbit.
દિવસ 13 – આજે રવિવાર અને તારીખ 09-02 -2020. આજે સવારે 4:00 વાગ્યે ઉઠ્યા આજે દાંડી આશ્રમનું સવારનું ધ્યાન કરવા જવાનું હતું અને બપોરે પરત સુરત આવવાનું હતું. આથી સવારે વહેલા ઉઠીને સ્નાન બાદ તરત કસરત કરીને તૈયાર થઈને દાંડી જવા નીકળી ગયા. દાંડી સવારમાં વહેલા પહોંચીને ધ્યાનમાં જોડાયા, અને…