સમાજ આ દુનિયાનો એક અભિન્ન ભાગ છે. આ દુનિયાની બધીજ ભૌતિક પ્રગતિ સમાજ વગર શક્ય નથી. સમાજમાં દરેક વ્યક્તિ રહે છે સારા અને ખરાબ પણ. જેમ જેમ વ્યક્તિની ઉમર થતી જાય છે તેમ તેમ તેની સમાજ પ્રત્યે ની જવાબદારીઓ વધતી જાય છે. સમાજ પોતાના નિયમો થી બનેલ હોઈ છે જેમાં…
7/21 – દિવસ સાત – developing early morning habbit.
આજે સવારે એલાર્મ પહેલા 10મિનિટ પહેલા જ ઊંઘ ઊડી ગઈ. ગઈ કાલે રાત્રે આપોઆપ વહેલા ઊંઘ આવી આવવી એ અભ્યાસનું પરિણામ લાગ્યું. આપણામાંના મોટા ભાગના લોકો રાત્રે મોબાઈલ માં સમય વ્યતીત કરતા હસું. હું પણ એવું જ કરતો હતો, પણ જ્યારે થી વહેલા સુવાની લાગ્યો ત્યાર થી જેતે આદત છૂટતી…
6/21 – દિવસ છ – developing early morning wake up habbit.
પાંચ દિવસ બાદનો આજનો છઠો દિવસ, શરીરને એક પ્રકારની આદત પડતી જતી હોય તેવું જણાયું. રાત્રે વહેલું સૂવું એ ખૂબ જ જરૂરી જણાયું. આજે સવારે એલાર્મ વાગિયું ન હતું, પણ ફિટનેસ બેલ્ટ મને જગવામાં મદદરૂપ થયો. રોજ ની જેમ આજ પણ કોઈ પ્રકારની ઉતાવળ વગર પૂર્ણ શાંત મને – ધ્યાન…
4-5/21 – દિવસ ચાર અને પાંચ – developing early morning wake up habbit.
દિવસ 4: આપણું શરીર એક બાળક જેવું હોય છે. તેને આપણે જે રીતે રાખીયે તે રીતે રહે છે. તેની પોતાની કોઈ ઈચ્છાઓ હોતી નથી. પરંતુ ઘણી વાર આપણા વાંકના કારણે શરીરમાં કોઈ સમસ્યા આવે ત્યારે એવું લાગે કે આ બાળક રૂપી આપણું શરીર વેન કરી રહ્યું છે. હકીકત માં શરીર…
3/21 – ત્રીજો દિવસ. – developing early morning wake up habbit.
1,2 અને 3. અમારા કાઠિયાવાડમાં જ્યારે કોઈ વસ્તુ કરવાની નક્કી કરી નાખીએ ત્યારે સામે વાળો વ્યક્તિ જેતે વસ્તુની પુષ્ટિ કરવા માટે એક વાર , બે વાર અને ત્રણ વાર એમ પૂછે અને ત્રણ વાર માં જો જવાબ ન બદલે તો તેને પાક્કા મનોબળ અને દ્રઢ સંકલ્પ વાળો વ્યક્તિ સમજવામાં આવે…
2/21 – બીજો દિવસ
ગઈ કાલે કરેલ સંકલ્પ નો આજ નો બીજો દિવસ. ગઈ કાલે વહેલા જાગેલો તેથી બપોર પછી ઊંઘ આવતી હતી. એવું લાગ્યું કે શરીર ને નવી ટેવ પાડવા ઊંઘ કરવી ન જોઇએ પરંતુ એક બે જોલા તેમ છતાં ખાઈ લીધા. ગઈ કાલે લાગ્યું કે વહેલા જાગવા માટે સમય સર સુઈ જવું…
1/21 – પ્રથમ દિવસ – Developing Early morning wake up habbit.
કોઈ પણ આદત કેળવવા માટે વ્યક્તિએ અમુક દિવસ શરૂઆતમાં દ્રઢ ધ્યેય સાથે 21 દિવસ જેતે આદત માટે ફાળવવા જોઈએ. ગઈ કાલે રાત્રે એક youtube વિડિઓ જોઈ પ્રેરણા મળી કે મારે પણ મારા ખુદ માટે થોડો સમય કાઢવો જોઈએ એવો સમય કે જે મારો પોતાનો હોઈ. હું મારા પોતાની મન ગમતી…
રેલગાડીના જનરલ ડબ્બાની સવારી… નકટા પાસ ધારકો સાથે…
આપણા જીવનમાં આપણને અનેક લોકોની મુલાકાત થતી હોય છે. અને એ મુલાકાતમાં આપણે જેતે વ્યક્તિઓ વિશે મનમાં એક ધારણ તૈયાર કરીયે છીએ અને આપણા અનુભવના આધાર પર આપણે આપણાં મનમાં તેનું વર્ગીકરણ કરી એક ચોક્કસ વિચાર ધારા બાંધી લઈએ છીએ. પરંતુ ઘણી વાર કેટલાક એવા લોકો મળે છે કે જેનો…
Podcast #1: બ્લોગ શુ છે?
મિત્રો , આ મારો પહેલો podcast છે, આશા છે આપને પસંદ આવશે. બ્લોગ શુ છે? બ્લોગ કોણ કરી શકે? કઈ રીતે બ્લોગ બનાવી શકીએ? બ્લોગ બનાવવાના ફાયદાઓ.
નવું વર્ષ, નવી ઉમંગ
દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ, મહેમાનગતિઓ અને હરવા ફરવાના પ્લાનિંગ ની વચ્ચે થોડો સમય મારા આ બ્લોગ ને પણ આપવો જરૂરી છે. કોઈ પણ બ્લોગ ને જીવંત રાખવા તેમાં નિયમિત ઉપડેટ ખૂબ જરૂરી છે. ખાસ કરીને ત્યારે જ્યારે આ બ્લોગ પર્સનલ બ્લોગ હોઈ, મારા આ પર્સનલ બ્લોગ પર હું પ્રયત્ન…