લોકો ઘણીવાર અન્ય લોકોના વ્યવહાર, આચરણ કે વાત અંગે પોતાનો અભિપ્રાય આપતા ફરે છે અને એ અભિપ્રાયની જરૂર હોઈ કે ન હોઈ તેવો પોતે પોતાનો ન્યાય આપવા ક્યારેય પાછા પડતા નથી. આપણા માટે અંતે શું મહત્વ છે? અંતે તો આપણો અભિપ્રાય છે અને આપણે આપણા જીવનમાં કેટલો આનંદ માણ્યો તેજ…

સમસ્યા નથી, ઉકેલની વાત…
આપણો હેતુ માત્ર જાગવું, ખાવું અને પછી સુવાનો જ નથી, આ ધરતી પરના દરેક જીવ જંતુ પ્રાણી માત્ર આ કરે જ છે. પણ આપણે જ એક એવા માનવી છીએ જે ધારે તે કરી શકે. આથી મગજનો ઉપયોગ વિચારવા અને સમસ્યાના સમાધાન કરવામાં કરવો જોઈએ. આજ વસ્તુ આપણને સૌને અન્ય પ્રાણી…

શું સમય ક્યારેય ચાલ્યો જાય ખરો?
આપણે ઘણા લોકોને સાંભળતા હોઈએ છીએ કે “હવે અમારો સમય નથી, અમારો સમય હવે જેતે કાર્ય કરવા માટે જતો રહ્યો છે.” આવીજ વાત સાંભળીને મારા મનમાં પ્રશ્ન ઉભો થયો કે શું સમય ખરેખર કશે જાય ખરો? એ આપણી ભૂલ છે કે આપણે વિચારીએ છીએ કે સમય ચાલ્યો ગયો, સમય કશે…

આખી વાર્તા જાણ્યા વગર તેની ધારણા ન બાંધવી જોઈએ.
દરેક વ્યક્તિની પોતાની વાર્તાનું પોતાનું વર્ઝન હોય છે. આપણે કોઈની પાસેથી જે સાંભળીએ છીએ તે આખું સત્ય હોઈ તે જરૂરી નથી. જો આપણે કોઈ એકતરફી વાર્તાને આધારે કોઈ નિર્ણય કે ધારણામન માં બાંધી લઈએ છીએ, તો આપણે ફક્ત એક જ હૃદયની તરફેણ કરી કહેવાય. દરેક વ્યક્તિ ને પોતાનો મિત્ર કે…

વારંવાર નિષ્ફળતા મળે ત્યારે શું કરવું?
શુ તમને દરેક વખતે નિષ્ફળતા મળે છે? તમે દર વખતે એકજ સરખા પ્રયત્નો કરો છો. એકજ લોઢાની દીવાલ પર એક સરખા હથોડા મારવા છતાં કંઈ નથી થતું તો જગ્યા બદલવાની જરૂર છે. જ્યાં તમારે પહોંચવું છે એના માટે સરખા આયોજન ની જરૂર છે. એક સફળ વ્યક્તિ સમય સંજોગ અને પરિસ્થિતિને…

મેદાન છોડી દેવું એ નિષ્ફળતાનો શોર્ટકટ છે.
જો તમે તમારું મેદાન છોડી ભાગશો એ તો એ કઈ મહત્વનું નથી કે તમારા સપનાઓ શું હતા. હાર માની ને તમે ક્યારેય તમારું ધારેલું લક્ષ હાસિલ નહિ કરી શકો. હું નથી જાણતો કે સફળતાનો શૉર્ટકટ શું છે, પણ હું એટલું જરૂર જાણું છું કે મેદાન છોડી દેવું એ નિષ્ફળતાનો શોર્ટકટ…

કમ્ફર્ટ ઝોન છોડો..
આપણને આપણા જીવનમાં કંઈપણ અચાનક નથી મળતું. લોકો વિચારે છે કે સફળતા એક પળમાં મળવાની વસ્તુ છે, પરંતુ તે ખરેખર નથી. સફળતા મેળવવી એ એક પ્રક્રિયાનો ભાગ છે. આપણા દરેકમાં અનંત સંભાવનાઓ છે જો તેને જાણવામાં આવે અને તેને પામવા પ્રયત્ન કરવામાં આવે તો આપણે સફળ થઈ શકીએ છીએ. જીવનમાં…
Krishna’s Flute tune played by me.
Here is a sample of tune that i have learned in lockdown period. I learned it from youtube and shared with you all. I also tried many other songs , may be in future i will share that too. Stay tuned.
સત્યાગ્રહ સ્મારક, દાંડી – ગુજરાત.
મિત્રો, અહીં મેં કેટલાક ફોટોસ રાખ્યા છે. આ ફોટોસ સત્યાગ્રહ સ્મારક કે જે દાંડી, નવસારી, ગુજરાતમાં આવેલ છે ત્યાં ના છે.