આત્મિક વિશ્વાસ હોય તોજ સફળતા મળે છે….. હરણ ની દોડવાની સ્પીડ 90kmh. હોય છે અને વાઘ ની 50kmh., છતાંપણ વાઘ હરણ નો શિકાર તો કરે જ છે, કારણ કે હરણ ના મનમાં ડર હોય છે. હરણ ને મન એમ કે એ વાઘ થી કમજોર છે, આ ડર થી એ વારેઘડી…

મારુ મેદાન, મારી રમત..
ગરુડ એ આકાશનો રાજા છે. અન્ય કોઈ પણ પક્ષી તેના આકાશમાં હરીફ ન બની શકે. સિંહ એ જંગલનો રાજા છે અન્ય કોઈ પ્રાણી એને પહોંચી ન વળે. જીવનની રમત પણ કંઈક એવી જ છે પણ અહીં માણસ જ માણસનો હરીફ છે. જરૂરી નથી એક વ્યક્તિ જે fieldમાં આગળ વધી ગયો…

પ્રયત્નો જ સંભાવનાઓનો જન્મ આપે છે.
આપણા જીવનમાં આપણે બીજા લોકો થી કંઈક અલગ કરવામાં તકલીફ તો જરૂર પડે છે પણ જો આપણે તે માટે પ્રયત્ન જ નહીં કરીએ તો આપણને આપણી કાબિલિયત થી વિલિપ્ત જ રહીશું. પોતાની જ ખૂબીઓ થી અપરિચિત રહેવું એ દુર્ભાગ્ય પૂર્ણ છે. ઘણીવાર આપણે બીજા લોકો થી કંઈક અલગ એટલા માટે…

મતભેદ અને સંબંધ.
આપણા દરેકના જીવનમાં પોતપોતાના અલગ અલગ અભિપ્રાયો, મંતવ્ય કે દ્રષ્ટિકોણ હોઈ છે અને આજ વસ્તુઓ ઘણા સંબંધો વચ્ચે દીવાલ ઉભી કરી દેતા હોય છે. આ સમસ્યાનો જો ઉકેલ કરવામાં ન આવે તો આ સમસ્યા વધતી જ જાય છે અને સંબંધની સમાપ્તિ સાથે પૂર્ણ થાય છે. આપણે આપણા દૈનિક જીવનમાં જોયું…

કાર્ય મૂડી.
સામાન્ય ભાષામાં કાર્ય મૂડી એટલે આપણા ધંધામાં એટલી મૂડી કે જેના લીધે આપણું કામ ના અટકે. આને આપણે દિવસ, મહિના કે વર્ષના સંદર્ભમાં નક્કી કરી શકીએ. જેમ આપણાં શરીરમાં લોહી કામ કરે છે એવી જ રીતે કોઈ પણ ધંધામાં કાર્ય મૂડી જેને અંગ્રેજીમાં working capital કહેવાય છે. જેમ શરીરમાં લોહી…

જીવનના દરેક કાર્ય એક સારા હેતુ સાથે….
આપણા જીવનની દિશા આપણા દ્વારા નક્કી કરેલ “હેતુ” જ નક્કી કરે છે. જો આપણો હેતુ સકારાત્મક હોઈ તો ગમે તેવું કામ કેમ ન હોઈ તે એક સંતોષ કારક અંત સાથે પૂર્ણ થાય છે. આપણાં દ્વારા કરવામાં આવેલા કાર્યોની અસર માત્ર આપણને જ નહીં પરંતુ આપણી આસપાસના દરેક વ્યક્તિઓને પણ થાય…

સારી વાતો નહીં, સારું કાર્ય…
કરેલા કામનો અવાજ બોલેલા શબ્દ કરતા પણ વધુ હોય છે. આ વાક્ય વાંચી તમે કહેશો કે ખરેખર શું કામ બોલે, મારો જવાબ છે હા બોલે..આપણા બાપ દાદાના ઘણા કામો હશે જે આજે પણ બોલતા હશે ભલે એ હોઈ કે ન હોઈ. અહીં મારો કહેવાનો અર્થ બોલવાના અવાજ સાથે નથી પણ…

દરેક વ્યક્તિમાં મહાન થવાનું બીજ હોઈ જ છે.
મિત્રો તમે ઘણા સમય થી મારા બ્લોગ સાથે જોડાયેલા હસો તો એક વાત તમે માર્ક કરી હશે કે મારા બ્લોગ પર મોટા ભાગની પોસ્ટ motivation (પ્રેરણા)ને સંબંધિત જ હોઈ છે. આ પ્રકારની પોસ્ટ માટે ઘણા લોકો વિચારતા હશે કે આ શુ જ્ઞાન વહેંચતો ફરતો હશે તો મારો જવાબ છે ”…

આજનો દિવસ હાર માની લેવા માટે શ્રેષ્ઠ તો નથી જ…
એક બાળક જયારે ચાલતા શીખે ત્યારે અનેક વાર પડે છે, પણ એ બાળક ચાલવાનું શીખવાનું ધ્યેય પડતું નથી મુક્તો કેમકે તેની સામે અનેક લોકો હોઈ છે જે તેના જેવાજ પગ પર ચાલતા હોઈ છે. જીવનના આકરા સમયમાં કે સામાન્ય સંજોગોમાં પડી જવું એ એક સામાન્ય ઘટના છે, મોટાભાગના લોકો પોતાના…

દિલ માંગે મોર, કમ્બખ્ત ઇશ્ક યા કુછ ઔર?
ગઈ કાલે જયારે હું મારા ઘરે મારૂ કામ વધાવીને આવતો હતો ત્યારે રસ્તામાં એક બ્રિજ ઉપર એક કપલને લિપ્સ કિસ કરતા જોયું. જાહેર વાત છે જાહેર સ્થળે કિસ એટલે લાઇસન્સ વગરનું કપલ હતું. હાલ કોરોના જેવા ખતરાઓ વચ્ચે પણ આવા ખાતરોકે ખિલાડીઓ આ પ્રકારના ખતરાઓ લેવા તૈયાર થઇ જતા હોઈ…