Skip to content
Umesh Tarsariya
Umesh Tarsariya

My Life, My Experiences

  • Home
  • About Me
  • VU3EFL
  • Logbook
  • Contact Me
Umesh Tarsariya

My Life, My Experiences

Motivation

તમને કોણે રોક્યા છે?

Umeshkumar Tarsariya, October 23, 2021July 20, 2023

રોજ બરોજના જીવનમાં દરેક વ્યક્તિ પોતે બધા થી અલગ છે, પોતે કંઈક વિશેષ છે એવું સમજતા હોઈ છે. અને મજાની વાત છે કે આવું બધા જ સમજે છે તો તે બધા થી અલગ કઇ રીતે? સ્વાભાવિક છે ભગવાને આપણને એક જ જીવન આપ્યું હોઈ તો એ એક જ હોવાથી આપણાં…

Continue Reading
Uncategorized

સમાધાન ક્યારે?

Umeshkumar Tarsariya, October 22, 2021

મિત્રો, ખાસ્સો સમય થઈ ગયો આ બ્લોગ પર ઘણા સમયથી આ બ્લોગ પર પોસ્ટ પબ્લિશ થઈ ન હતી. જૂનું હોસ્ટિંગ પત્યું અને નવું હોસ્ટિંગ ખરીદ્યું. ફાઇલ્સ અને ડેટાબેઝ નવા સર્વેરમાં લિંક કર્યા, મારી આ website તમે જોઈ હશે તો ખ્યાલ હશે કે થોડા પ્રોબ્લેમ્સ ને લીધે design પણ ખરાબ થઈ…

Continue Reading
Uncategorized

કોરાના – આજે તારી વારી, આવતી કાલે અમારી.

Umeshkumar Tarsariya, May 2, 2021October 21, 2021

Hi… કેમ છો?, આ સવાલ આજના સમયમાં પુછિએ ત્યારે જવાબમાં સારું છે તેવું ઓછું અને કોરોના છે તેવું વધારે સાંભળવા મળી રહ્યું છે. આ સમયની વિડંબના છે કે આજે આ મહામારી એટલી હદ સુધી આગળ વધી ગઈ છે કે લોકોને ડર તો છે જ પણ સાથે સાથે નકારાત્મક વિચારો પણ…

Continue Reading

જયારે વિરોધ જ સ્વભાવ બની જાય…

Umeshkumar Tarsariya, April 20, 2021April 20, 2021

માણસની પ્રકૃતિ તેના જીવનમાં આવેલા અનુભવોને આધારે ઘડાતી હોઈ છે. માણસનો સ્વભાવ મહત્તમ રીતે એ વાત પર નિર્ભર હોઈ છે કે જેતે વ્યક્તિ કઈ કઈ પરિસ્થિતિ, કેવા સંજોગો અને કેવા વાતાવરણ માંથી આવ્યો છે. જયારે કોઈ વ્યકતી સાથે કોઈ ખરાબ વસ્તુ ઘટિત થાય તો તે વ્યક્તિ જેતે જવાબદાર વ્યક્તિને દોષી…

Continue Reading
Uncategorized work-but-no-result

મહેનત છતાં સફળતા કેમ નહિ ?

Umeshkumar Tarsariya, November 22, 2020November 22, 2020

નમસ્કાર દોસ્તો… ઘણા સમયથી તમારી કોઈ સાથે વાત નથી થઈ અને ઘણા સમયથી બ્લોગ પણ લખ્યો નથી… તો અત્યારે હું બ્લોગપોસ્ટ લખવા જઈ રહ્યો છું જેનો વિષય છે કે વ્યક્તિ મહેનત કરે છે તો પણ તેને સફળતા કેમ નથી મળતી? તો થોડાક દિવસોથી મેં જે અધ્યયન કર્યું છે, સ્ટડી કર્યું…

Continue Reading
Podcast anesthesia-experience

anesthesia – My first experience.

Umeshkumar Tarsariya, November 15, 2020November 22, 2020

[player id=1268] કોરોના કાળ દરમિયાન થયેલા ઓપેરશન (એનેસ્થેસિયા) નો અનુભવ આ પોડકાસ્ટમાં શેર કર્યો છે. આપ પણ આપના અનુભવ જરૂરથી જરૂર થી કોમેન્ટ બોક્સ માં શેર કરજો.

Continue Reading
Business

જાજા હાથ રળિયામણા

Umeshkumar Tarsariya, November 3, 2020November 3, 2020

સમગ્ર વિશ્વની પોતાની એક પ્રણાલી છે, જેના આધાર પર આ વિશ્વની આર્થિક ગતિવિધિ ચાલતી હોઈ છે. દરેક દેશ, રાજ્ય, શહેર કે કહીયે વ્યક્તિ એક બીજા સાથે પરસ્પર સંલગ્ન હોઈ છે. એક બીજાના હેતુ જયારે સિદ્ધ થતા હોઈ ત્યારે જ આર્થિક વ્યવહાર ઘટિત થાય છે. જયારે કોઈ એક પોતાનોજ હેતુ સિદ્ધ…

Continue Reading
Relationship

ઉપકાર

Umeshkumar Tarsariya, August 8, 2020August 8, 2020

મિત્રો છેલ્લા બે દિવસ થી ઉપકાર વિષય અને ઉપકાર શબ્દ સાથે વિચાર અને મનોમંથન આપ મેળે ચાલી રહ્યું છે. આ દુનિયામાં દરેક વસ્તુ પાછળ કારણ હોઈ છે એટલે આપ મેળે આ વિચાર ઉદ્દભવ્ય એ પાયા વગરની વાત છે. આ વિચાર જીવનમાં આવેલા અનુભવોજ ઉત્પન્ન કરે છે એવું મારુ માનવું છે….

Continue Reading
Motivation

આપણે જેવું વિચારીએ છીએ તેવા જ બનીએ છીએ.

Umeshkumar Tarsariya, July 27, 2020July 27, 2020

આપણે શા માટે બીજા શુ વિચારે છે તેની ચિંતા કરીએ છીએ? આ રીતે આપણે આપણી જાતને નીચી કરીને સામેવાળાની સંતોષની લાગણીઓ વધારીએ છીએ. આપણે આપણી જાતેજ નક્કી કરવું પડશે કે આપણા માટે મહત્વનું શુ છે. આપણી સિદ્ધિઓ જરૂરી નથી કે બીજાની વિચારધારાઓ પર જ આધારિત હોય. આપણે આપણી રીતે પણ…

Continue Reading
Motivation

ભૂલો એના થી જ થશે જે કાર્ય કરે છે, દર્શક ને તો માત્ર મનોરંજન સાથે નિશબત છે.

Umeshkumar Tarsariya, July 26, 2020July 26, 2020

જીવનના રસ્તામાં ઘણીવાર આપણી ગાડી પાટા પર થી ઉતરી જાય છે કારણકે આપણે ખૂબ જ ચિંતા કરતા હોઈએ છીએ કે આપણા વિશે લોકો શુ વિચારતા હશે? અને તેવો આપણી શુ વાતો કરતા હશે? સાચી વાત તો એ છે કે લોકોનું કામ જ વાતો કરવાનું છે, વાત કરવા માટે લોકોને વિષયની…

Continue Reading
  • Previous
  • 1
  • …
  • 8
  • 9
  • 10
  • …
  • 21
  • Next

Umesh Tarsariya

umeshkumar.org – My personal blog is a medium to express my thoughts, feelings and experiences in my language.

Umesh Tarsariya, Born and broughtup in Surat city of gujarat, India. This blog is all about my experience with this world. My personal blog is a medium to express my thoughts, feelings and experiences in my language. This is not just a blog but a mirror of my life.

Indiblogger

umeshkumar.org
52/100

Subscribe My Email Updates

QRZ Callsign Search

©2025 Umesh Tarsariya | WordPress Theme by SuperbThemes