આત્મ વિશ્વાસ.

આત્મવિશ્વાસ એ કુંજી છે જે માનવીના જીવન માં કમાયેલી સૌથી કિંમતી વસ્તુ છે. કારણકે તેના થી માનવી ધારે તે કરી શકે છે. આત્મવિશ્વાસ જ એક એવું પરિબળ છે જેના થકી માનવી સફળતા સુધી પહોંચી શકે છે.

આત્મવિશ્વાસ એટલે પોતાના પર વિશ્વાસ, પોતાના કરેલા કર્યો પર વિશ્વાસ. જે વ્યક્તિને પોતાના પર વિશ્વાસ ન હોઈ તેના પર દુનિયા કઈ રીતે વિશ્વાસ કરી શકે?

જે માનવીનો આત્મવિશ્વાસ ડગુમગુ હોઈ છે તે પોતાના જીવનમાં સફળ થવા માટે બીજા લોકોના સહારાની રાહ જોઇ બેસે છે.

પોતાના આત્મવિશ્વાસને કોઈ પણ સંજોગોમાં ગુમાવવો ન જોઈએ કારણકે એ એકજ પ્રેરણા નો સ્ત્રોત છે જેના થકી માનવી ગમે તેવી વિકટ પરિસ્થિતિ માંથી પણ બહાર આવી શકે છે.

~ઉમેશકુમાર તરસરીયા
info@umeshkumar.org

સમય થી શીખ…

છેલ્લા થોડા સમય થી સમય વિશે ખૂબ જ અધ્યયન ચાલી રહ્યું છે. અત્યાર સુધી સમય વિશે આપણે કેટલું જાણીએ છીએ તેમ છતાં હજુ પણ કંઈક બાકી છે જાણવાનું એવું લાગી રહ્યું છે.

આ દુનિયા લાખો અને કરોડો વર્ષો થી ચાલતી આવી છે. અને કદાચ આ સમયની પ્રગતિ એના થી પહેલા થી ચાલતી આવતી હશે. આવા લાખો અને કરોડો વર્ષો સામે આપણું જીવન કેટલું ? 60 વર્ષ, 70 વર્ષ કે વધી ને 100 વર્ષ કે જે સમય સામે કંઈજ નથી. અને આજ સુધી કેટકેટલીય મોટી ઘટનાઓ બની હશે જેમકે કુદરતી કે અન્ય કોઈ માનવસર્જિત આપદાઓ. તો આ દરેક સમસ્યાઓ સામે આપણી સમસ્યા કેવડી?

Read More “સમય થી શીખ…”

Be a child….


Wants to be happy??? – Awake a child within you…
-Umeshkumar Tarsariya

Have you ever seen playing a small child? Obviously we’ve all seen it. What is the reason that the mind becomes blossoming when you are watching your child playing?

One of the characteristics of a child is that it is always an introvert. He is always busy with his own happiness. A child is unaware of the situation around him, he is playing in his own world. Children are to be the closest of nature. And we all have love for natural things. From the study of children, we can understand the basic nature of humans because a child has a lack of artificial human nature.

History is a witness that when human beings perform an act against nature, then they have to face the destruction of nature. In today’s world human beings become extrovert in search of greater happiness on the day-to-day basis, which is contrary to nature. As human beings become extrovert, happiness will go away and the same will increase the thirst for happiness.

Friends, today when I study the routine of an ordinary person, I came to know that today “everybody is compromising their happiness in fulfilling their family duty.” But is that right? As our age grows, we are becoming more and more extrovert. When we look at an inward child with a convex nature, the child’s element inside us inspires us to become a child.

I do not want to say that we should forget the duties in our lives and be free only in our own fun. I believe that everyone should continue to develop their family duties as well as childhood.

-:Gujarati Blog:-

તમે ક્યારેય નાના બાળકને રમતા જોયું છે? સ્વાભાવિક છે આપણે દરેકે જોયું જ છે. જયારે અપને બાળકને રમતા નીહાળીયે છીએ ત્યારે મન પ્રફુલિત થઈ જતું હોઈ છે તેનું કારણ શું?

બાળકની એક ખાસિયત છે તે હંમેશા અંતર્મુખ હોતું હોઈ છે. તે હંમેશા પોતાની ખુશીમાં જ વ્યસ્ત રહેતું હોઈ છે.એક બાળક પોતાની આજુ બાજુ ની પરિસ્થિતિ થી અણજાણ, પોતાની દુનિયામાં રમતું હોઈ છે. એક બાળક કુદરતની સૌથી નજીક હોઈ છે. અને આપણે સૌને કુદરતી વસ્તુ પ્રત્યરે અનેરો પ્રેમ હોઈ જ છે. બાળકોના અધ્યયન થી આપણે માનવીની મૂળ પ્રકૃતિ ની સમજ મેળવી શકીયે છીએ કારણકે એક બાળક પાસે માનવનિર્મિત સ્વભાવ ની ઉણપ હોઈ છે.

ઇતિહાસ ગવાહ છે કે જયારે મનુષ્ય પ્રકૃતિ વિરુદ્ધનું કૃત્ય કરે છે ત્યારે ત્યારે તેને પ્રકૃતિના વિનાશનો સામનો કરવો પડ્યો છે. આજના સમયમાં મનુષ્ય દિવસેને દિવસે વધુ ને વધુ સુખ ની શોધમાં બહિર્મુખ થતો જાય છે કે જે પ્રકૃતિની વિરુદ્ધ છે. જેટલો મનુષ્ય બહિર્મુખ થતો જશે તેટલો જ સુખ થી દૂર થતો જશે. અને તેટલી જ સુખની તરસ વધતી જશે.

મિત્રો, આજે જયારે હું એક સામાન્ય વ્યક્તિની દિનચર્યા નું અધ્યયન કરું ત્યારે તારણ જાણું છું કે “આજે દરેક વ્યક્તિ પોતાની કુટુમ્બીક ફરજ નિભાવવા પોતાની ખુશીઓની સાથે સમાધાન કરી લેતા હોઈ છે.” પરંતુ શું તે યોગ્ય છે? આપણી ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ આપણે વધુ ને વધુ બહિર્મુખ થતા જતા હોઈએ છીએ. બહિર્મુખ વાળા સ્વભાવથી જયારે આપણે કોઈ અંતર્મુખી બાળકને જોઈએ છીએ ત્યારે આપણી અંદર રહેલું એ બાળકનું તત્વ આપણને સૌને બાળક બનવા પ્રેરિત કરે છે.

મારુ એવું કહેવું નથી કે આપણે આપણા જીવનમાં ફરજોને ભૂલીને પોતાની મસ્તીમાં જ મુસ્ત રહેવું જોઈએ. મારુ એવું માનવું છે કે દરેક વ્યક્તિએ પોતાની પારિવારિક ફરજો નિવભાવતાની સાથે સાથે બાળક પણ બનતા રહેવું જોઈએ.

A Pure and Holy Gift – Bhagwat Gita.

What can be a pure and holy gift in marriage?

5/2/2018 It was my wedding day and my wedding reception was on 7/2/2018.

Just like everyone receives a reception gifts, I get greetings, gift, etc.

There is one of the most concentrated events in all things – that is a Bhagavat Gita, I received as a Gift.

Actually, Since last few years it was my wish to buy Bhagwat Gita. And I got it as a Gift.

Bhagavat Gita is a scripture that can not be measured with physical values. It should be remains as a free god gift – That what i personally believes.

In today’s world, we all know that in the event of marriage, gifts like photo frames, decorations, show pieces are usually found. But my question is what does this gift actually we use? Many of my friends told me to give such a gift as gift to someone in the marriage. Their is no special use can be made with it.

Marriage it self is a sacraments. And I personally believes that “the gifts should be according to events”. A marriage gift should be full of sacraments. From which we can know the values of our lives and make use of this life meaningfully.

Any kind of sacraments takes thousands of years and millions of years to take form. And Bhagavat Gita is a scripture of those sacraments. This gift given to me from my mother-in-law and father-in-law – The best ever scripture which a parent can give specially to his son-in-law. I really appreciate it.

Bhagavat Gita, I often took it in my hand, but could not read due to laziness of reading. But now when this scripture has been received from the parent-in-law as a gift, it will must have to be read.

I plan to share my understanding by Bhagwat Gita on this blog.

I request you all, If really love to read my blog then do subscribe it though emails. You will get each post through emails.