સારું સારું મારુ, મોળું મોળું તારું.

સારું સારું મારુ,
મોળું મોળું તારું.
એવું કરનાર થી,
આઘાજ રેવું સારું.
-ઉમેશકુમાર તરસરીયા

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *