મિત્રો , આ મારો પહેલો podcast છે, આશા છે આપને પસંદ આવશે. બ્લોગ શુ છે? બ્લોગ કોણ કરી શકે? કઈ રીતે બ્લોગ બનાવી શકીએ? બ્લોગ બનાવવાના ફાયદાઓ.
Search Results for:
નવું વર્ષ, નવી ઉમંગ
દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ, મહેમાનગતિઓ અને હરવા ફરવાના પ્લાનિંગ ની વચ્ચે થોડો સમય મારા આ બ્લોગ ને પણ આપવો જરૂરી છે. કોઈ પણ બ્લોગ ને જીવંત રાખવા તેમાં નિયમિત ઉપડેટ ખૂબ જરૂરી છે. ખાસ કરીને ત્યારે જ્યારે આ બ્લોગ પર્સનલ બ્લોગ હોઈ, મારા આ પર્સનલ બ્લોગ પર હું પ્રયત્ન…
સાપ પણ મારી જાય અને લાકડી પણ ના તૂટે.
આપણા રોજિંદા જીવનમાં આપણે અનેક લોકોને મળીએ છીએ, આમાંના દરેક લોકો ની પોતપોતાની વિચાર ધારા હોઈ છે. જ્યારે આ વિચાર ધારાઓ એક બીજા સાથે સુસંગત ન થયા ત્યારે વ્યક્તિની એક બીજા પ્રત્યે ની લાગણીઓમાં ફેર બદલ થાય છે. ઘણા લોકો હંમેશા પ્રયત્નશીલ હોઈ છે કે તેવો બધાને જ ખુશ રાખી…

સફળતા ત્યારે જ ચરિતાર્થ થાય છે જ્યારે આપણાં સપનાઓ આપણાં બહાનાઓ થી મોટા હોય…
કોઈ પણ કાર્ય કરવા માટે એક કારણ પૂરતું છે પણ જ્યારે કાર્ય કરવાની ઈચ્છા જ ન હોઈ ત્યારે માનવી હજારો બહાનાઓ શોધી લેતો હોય છે. આપણા બહાનાઓ જ આપણને કોઈ પણ પગલું ભરવામાં અવરોધ રૂપ થાય છે કારણકે તેનાથી આપણને કારણ મળી જાય છે જેતે કાર્ય ન કરવા માટે. આપણે…
મોટર વેહિકલ એક્ટ – મારી નજરે…
મિત્રો , ગુજરાતમાં મોટર વેહિકલ એક્ટ 2019 નો અમલ તારીખ 16 સપ્ટેમ્બર 2019 ના રોજ લાગુ થઈ ગયો. દરેક વ્યક્તિઓ પોતપોતાની વાતો, પોતાનો પક્ષ રજૂ કરતા જોવા મળી રહ્યા છે. સોશ્યિલ મેડિયામાં ટ્રાફિક પોલીસ લાંચ લેતા હોય, કોમેડી થતી હોય તેવા જુના નવા દરેક વિડિઓ ફરતા થઈ ગયા છે. કોઈક…

પોતાના વખાણ પોતે ક્યારેય ન કરવા.
મિત્રો આ દુનિયા માં દરેક વ્યક્તિઓ સરખા નથી હોતા, દરેક વ્યક્તિઓ તમારા દ્વારા કહેલી વાત ને યોગ્ય રીતે ન પણ સમજે. ખાસ કરીને ત્યારે જ્યારે સામે વાળો આપણી પ્રગતિ, બુદ્ધિમતા થી ઈર્ષા ધરાવતો હોય. ખુદના વખાણ કરવા થી જે માન જે સન્માન ને આપણે અધિકારી હોઈએ તે પણ આપણે ગુમાવીએ…

ચંદ્રયાન-બે : ઈસરો ને મારા અભિનંદન…
મિત્રો, જે રીતે આજે તારીખ 7 સપ્ટેમ્બર 2019, સમગ્ર દેશ ઈસરો દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલા ચંદ્રયાન-૨ ને નિષ્ફળ કહેતો હોઇ પરંતુ તેમ છતાં મારા જેવા અનેક લોકો ઈસરોની સાથે ઉભા રહીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છીએ. કોઈ પણ સફળતાનો વાસ્તવિક આનંદ ત્યારે જ અનુભવાય જ્યારે નિષ્ફળતાનો અનુભવ કર્યો…
સમસ્યાઓની પેલી પાર…
ઘણી વાર જીવનમાં આપણે એવી સ્થિતિનો સામનો કરીએ છીએ જ્યારે આપણાં ઉપર સમસ્યાઓનો પહાડ તૂટી પડ્યો હોય, એક પછી એક અણધારી સમસ્યાઓ આવ્યા જ રાખતી હોય તેવા સમયે હતાશ અને નીરાસ થવા કરતા એ સમય ને ઓળખવો જોઈએ. દરેક સમસ્યાઓ આપણને એક નવો અનુભવ, એક નવું જ્ઞાન અને એક નવી…

ધ્યેય પ્રાપ્તિ – એક આદત
મિત્રો, જીવનમાં જયારે આપણે યુવા અવસ્થામાં હોઈએ, આપણે ઇચ્છીયે છીએ કે કંઈક મોટું કામ કરી જવું છે. દરેક યુવાન એમ સમજે છે કે તે બધાથી કંઈક અલગ છે. તે વિચારે છે – હું મારા જીવનમાં ખુબ મોટો માણસ બનીશ, ખુબ નામનાઓ મેળવીશ. પરંતુ બધા માથી ખુબ જ નહિવત લોગો આવું…

પોતાની ઉર્જાને જીવંત રાખો.
મનુષ્યની સાચી શક્તિ પોતાનામાં રહેલી ઉર્જા શક્તિ છે, એક વાર જો માનવી કંઈ નક્કી કરીલે કે મારે જીવનમાં કંઈક કરવું છે અને તેની પાછળ જો તે ઉર્જાને 100% લગાડવામાં આવે તો તે 100% કામ થઈ ને જ રહે છે. ઉર્જા વગરનો માનવી પોતાના જીવનમાં કંઈજ કરી શકતો નથી અને અન્ય…