આજે સવારે 4:30 વાગ્યે એલાર્મ વગતાની સાથે ઊંઘ ઉડી. સ્નાન કર્યું, ધ્યાન ધર્યું અને 10 મિનિટની કસરત કરી. આજે કુલ 3580 ફુટ સ્ટેપ્સ ચાલ્યો. અને આજે google fit ના ડેટા પ્રમાણે world health organization ના standerd મુજબ આ અઠવાડિયાના 150 heart point પણ હાંસિલ કરી લીધા. ગઈ કાલે મેડિકલ ટેસ્ટ માટે એક organizationને રિપોર્ટ કરાવવા કહ્યું છે તેમાં કુલ 58 બ્લડ રિપોર્ટ્સ કવર થશે. આજે 7:30 થી 8:30 ની વચ્ચે તેવો બ્લડ collection માટે આવવાના છે. પહેલું સુખ તે જાતે નર્યા – આજે વોકોંગ દરમિયાન તે જ વિચારો આવ્યા. પોતાના… Read More
Posts in Wake Up Habbit
17/21 – દિવસ સત્તર -developing early morning wake up habbit.
આજે તારીખ 14-02-2020. ગઈ કાલે વજન કર્યું, વજન 77.900 હતું. 80kg વજનમાં કુલ 2.1 kg નો ફરક નોંધાયો. કસરત અને દરરોજનું ચાલવાનું અને ખોરાક ના managmentનું આ પરિમાણ છે. માત્ર 16 દિવસમાં આટલો ફેરફાર એક આત્મવિશ્વાસ અને આગળ પણ શરીર પ્રત્યેની આ કાળજી વધુ ને વધુ રાખવા પ્રેરણા આપે છે. વજન કર્યા બાદ અનાયાસજ એક વિચાર આવ્યો કે જો વ્યક્તિ ચાકુ લઈને પોતાની ચરબી કાપતો જાય અને વજન કાંટા પર મુકતો જાય તો પોતાના શરીરની 2 kg ચરબી તે કાપીને મૂકે તો કેટલી ચરબી થાય અને તેને કેટલી પીડાનો સામનો… Read More
16/21 – દિવસ સોળ – Developing early morning wake up habbit.
મિત્રો, આજે તારીખ 13-02-2020, ગઈ કાલે રાત્રે મોડો સૂતો હતો તો સવારે વહેલું ઉઠાયું નહીં, આથી રાત્રે કસરત કરી અને વોકિંગ કર્યું. બાકી અન્ય કોઈ પ્રવૃત્તિ કરી શક્યો નહીં. બને તેટલું વહેલા સુવાનો પ્રયત્ન કર્યો જેથી કરીને સવારે વહેલો જાગુ. આજે સવારે સમય સર વહેલો ઉઠ્યો, સ્નાન કર્યું, ધ્યાન કર્યું. ગઈ કાલ અને આજે ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે. ગરમી વધતી જતી જણાય રહી છે. આત્મગ્લાનિ આપણી પ્રગતિની બાધક છે, પહેલા જ્યારે કોઈ દિવસ ચુકાઈ જતો તો અંદર થી ખૂબ જ આત્મગ્લાનિ થતી કે આજનું ધ્યાન ચુકાઈ ગયું…. Read More
6/21 – દિવસ છ – developing early morning wake up habbit.
પાંચ દિવસ બાદનો આજનો છઠો દિવસ, શરીરને એક પ્રકારની આદત પડતી જતી હોય તેવું જણાયું. રાત્રે વહેલું સૂવું એ ખૂબ જ જરૂરી જણાયું. આજે સવારે એલાર્મ વાગિયું ન હતું, પણ ફિટનેસ બેલ્ટ મને જગવામાં મદદરૂપ થયો. રોજ ની જેમ આજ પણ કોઈ પ્રકારની ઉતાવળ વગર પૂર્ણ શાંત મને – ધ્યાન અને કસરત કરી. આજે ચાલવાના કુલ 4000 ઉપર સ્ટેપ કર્યા, રોજ ચાલવાની average વધતી જતી હોય તેવું જણાનું. કસરત માં પણ અમુક આસન કરવા અઘરા હતા તે સહેલા લાગવા લાગ્યા. માત્ર 6 દિવસના અભ્યાસ થી શરીરમાં વર્ષોના એ બાંધા આટલા… Read More
4-5/21 – દિવસ ચાર અને પાંચ – developing early morning wake up habbit.
દિવસ 4: આપણું શરીર એક બાળક જેવું હોય છે. તેને આપણે જે રીતે રાખીયે તે રીતે રહે છે. તેની પોતાની કોઈ ઈચ્છાઓ હોતી નથી. પરંતુ ઘણી વાર આપણા વાંકના કારણે શરીરમાં કોઈ સમસ્યા આવે ત્યારે એવું લાગે કે આ બાળક રૂપી આપણું શરીર વેન કરી રહ્યું છે. હકીકત માં શરીર તેજ રિએકશન આપતું હોઈ છે કે જે આપણી કાળજી કે બેદરકારીનું પરિણામ હોઈ. દિવસ 4, મારા માટે થોડો તકલીફ ભરેલો રહ્યો. રાત્રે 2:30 વાગ્યે acdtને અને વધારે ખાવાના કારણે ઉલટી થઈ, ત્યાર બાદ 4:30 સે જાગ્યો 17 મિનિટ ના ધ્યાન… Read More
3/21 – ત્રીજો દિવસ. – developing early morning wake up habbit.
1,2 અને 3. અમારા કાઠિયાવાડમાં જ્યારે કોઈ વસ્તુ કરવાની નક્કી કરી નાખીએ ત્યારે સામે વાળો વ્યક્તિ જેતે વસ્તુની પુષ્ટિ કરવા માટે એક વાર , બે વાર અને ત્રણ વાર એમ પૂછે અને ત્રણ વાર માં જો જવાબ ન બદલે તો તેને પાક્કા મનોબળ અને દ્રઢ સંકલ્પ વાળો વ્યક્તિ સમજવામાં આવે છે. અહીં આ અખ્ખા પ્રયોગમાં મને તો કોઈ એક , બે અને ત્રણ પૂછવા વાળું નથી. હું પોતેજ મારુ મૂલ્યાંકન કરવાનો છું આથી મેં જ મારી જાતને એ પૂછી લીધું. કેમ કે આજે મારા આ પ્રયોગ નો ત્રીજો દિવસ છે…. Read More
2/21 – બીજો દિવસ
ગઈ કાલે કરેલ સંકલ્પ નો આજ નો બીજો દિવસ. ગઈ કાલે વહેલા જાગેલો તેથી બપોર પછી ઊંઘ આવતી હતી. એવું લાગ્યું કે શરીર ને નવી ટેવ પાડવા ઊંઘ કરવી ન જોઇએ પરંતુ એક બે જોલા તેમ છતાં ખાઈ લીધા. ગઈ કાલે લાગ્યું કે વહેલા જાગવા માટે સમય સર સુઈ જવું જરૂરી છે તેથી એલાર્મ જાગવા માટે તો આપણે રાખીયે જ છીએ પણ સુવા માટે પણ રાખવું હોઈએ. પછી શું 10 વાગ્યા નું એલાર્મ રાખી ને સુઈ ગયો. આજ રોજ સવારના સમયે L.P skin deases દવાની અસર મહેસુસ થઈ. સવારે વહેલા… Read More
1/21 – પ્રથમ દિવસ – Developing Early morning wake up habbit.
કોઈ પણ આદત કેળવવા માટે વ્યક્તિએ અમુક દિવસ શરૂઆતમાં દ્રઢ ધ્યેય સાથે 21 દિવસ જેતે આદત માટે ફાળવવા જોઈએ. ગઈ કાલે રાત્રે એક youtube વિડિઓ જોઈ પ્રેરણા મળી કે મારે પણ મારા ખુદ માટે થોડો સમય કાઢવો જોઈએ એવો સમય કે જે મારો પોતાનો હોઈ. હું મારા પોતાની મન ગમતી વસ્તુઓ કરી શકું. એ વિડિઓ મને ખુબ પસંદ આવ્યો અને તમારી બધા સાથે તેને સેર પણ કરું છું. આજે તારીખ 25 જાન્યુઆરી 2020, સવારનો પ્રથમ દિવસ. રાત્રે મોડું સૂતો હતો પણ વિડિઓ ના પ્રભાવના એ નકારાત્મક વિચાર ન આવ્યો કે… Read More