Posts in Business

જાજા હાથ રળિયામણા

સમગ્ર વિશ્વની પોતાની એક પ્રણાલી છે, જેના આધાર પર આ વિશ્વની આર્થિક ગતિવિધિ ચાલતી હોઈ છે. દરેક દેશ, રાજ્ય, શહેર કે કહીયે વ્યક્તિ એક બીજા સાથે પરસ્પર સંલગ્ન હોઈ છે. એક બીજાના હેતુ જયારે સિદ્ધ થતા હોઈ ત્યારે જ આર્થિક વ્યવહાર ઘટિત થાય છે. જયારે કોઈ એક પોતાનોજ હેતુ સિદ્ધ કરવાનો ઉદેશ્ય લઈને સામે વાળા પાસે જાય તો તે આર્થિક વ્યવહાર થતો જ નથી. આ વાત થી હું એ કહેવા માંગુ છું કે પોતાનો જ સ્વાર્થ લઈને આપણે સામે વાળા પાસે અપેક્ષા રાખીયે તે કામ ધારેલા સમયે કે ધારેલા પરિણામે… Read More

મારુ મેદાન, મારી રમત..

ગરુડ એ આકાશનો રાજા છે. અન્ય કોઈ પણ પક્ષી તેના આકાશમાં હરીફ ન બની શકે. સિંહ એ જંગલનો રાજા છે અન્ય કોઈ પ્રાણી એને પહોંચી ન વળે. જીવનની રમત પણ કંઈક એવી જ છે પણ અહીં માણસ જ માણસનો હરીફ છે. જરૂરી નથી એક વ્યક્તિ જે fieldમાં આગળ વધી ગયો હોય તેજ fieldમાં આપણે આગળ વધીએ. સિંહ ક્યારેય ગરુદનો મુકાબલો ન કરી શકે અને ગરુડ ક્યારેય સિંહનો મુકાબલો ન કરી શકે. બંનેના domain અલગ અલગ છે આથી એમની વચ્ચે સ્પર્ધાનો પ્રશ્નજ નથી. આપણે પણ આપણા જીવનમાં આપણુ મેદાન શોધવાની જરૂર… Read More

કાર્ય મૂડી.

સામાન્ય ભાષામાં કાર્ય મૂડી એટલે આપણા ધંધામાં એટલી મૂડી કે જેના લીધે આપણું કામ ના અટકે. આને આપણે દિવસ, મહિના કે વર્ષના સંદર્ભમાં નક્કી કરી શકીએ. જેમ આપણાં શરીરમાં લોહી કામ કરે છે એવી જ રીતે કોઈ પણ ધંધામાં કાર્ય મૂડી જેને અંગ્રેજીમાં working capital કહેવાય છે. જેમ શરીરમાં લોહી જ ન હોઈ તો શરીર જીવિત જ ન રહી શકે એવી જ રીતે જો ધંધામાં working capital ન હોઈ તો ધંધો બંધ થઈ જાય. જેમ શરીરમાં લોહીની જરૂર છે તેવીજ રીતે ધંધામાં કાર્યમૂડીની જરૂર છે. ઉમેશકુમાર તરસરીયા કાર્ય મૂડીને એક… Read More