Posts in Relationship

ઉપકાર

મિત્રો છેલ્લા બે દિવસ થી ઉપકાર વિષય અને ઉપકાર શબ્દ સાથે વિચાર અને મનોમંથન આપ મેળે ચાલી રહ્યું છે. આ દુનિયામાં દરેક વસ્તુ પાછળ કારણ હોઈ છે એટલે આપ મેળે આ વિચાર ઉદ્દભવ્ય એ પાયા વગરની વાત છે. આ વિચાર જીવનમાં આવેલા અનુભવોજ ઉત્પન્ન કરે છે એવું મારુ માનવું છે. મિત્રો, એક ખેડૂત જયારે ખેતી કરે છે ત્યારે સારા બીજને વૃદ્ધિગત કરવા માટે એક જમીનની પસંદી કરે છે. પરંતુ જયારે ખબર પડે કે જમીન જ યોગ્ય ન હોઈ તો બીજ ગમે તેટલું સારું કેમ ન હોઈ તેમાં ધારણા વિરુદ્ધના જ… Read More

મતભેદ અને સંબંધ.

આપણા દરેકના જીવનમાં પોતપોતાના અલગ અલગ અભિપ્રાયો, મંતવ્ય કે દ્રષ્ટિકોણ હોઈ છે અને આજ વસ્તુઓ ઘણા સંબંધો વચ્ચે દીવાલ ઉભી કરી દેતા હોય છે. આ સમસ્યાનો જો ઉકેલ કરવામાં ન આવે તો આ સમસ્યા વધતી જ જાય છે અને સંબંધની સમાપ્તિ સાથે પૂર્ણ થાય છે. આપણે આપણા દૈનિક જીવનમાં જોયું જ છે કે જે લોકોના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય તેવો મોટા ભાગે એક થતા જ નથી. આવું કોઈ પણ સંબંધમાં થઈ શકે એનો અર્થ એ નથી કે સમસ્યા સંબંધોમાં છે. આપણે આપણા આખા જીવનમાં ક્યારેય બીજા જેવા એક સમાન રહેવાના… Read More