Posts in Motivation

શું સમય ક્યારેય ચાલ્યો જાય ખરો?

આપણે ઘણા લોકોને સાંભળતા હોઈએ છીએ કે “હવે અમારો સમય નથી, અમારો સમય હવે જેતે કાર્ય કરવા માટે જતો રહ્યો છે.” આવીજ વાત સાંભળીને મારા મનમાં પ્રશ્ન ઉભો થયો કે શું સમય ખરેખર કશે જાય ખરો? એ આપણી ભૂલ છે કે આપણે વિચારીએ છીએ કે સમય ચાલ્યો ગયો, સમય કશે જતો નથી. સમય અહીં જ છે જ્યાં સુધી આ દુનિયા છે. તે અનંત છે જે ક્યારેય ચાલ્યો જવાનો નથી. ઉમેશકુમાર તરસરીયા જે ચાલ્યા જાય છે તે આપણે પોતે છીએ. આપણે ક્યારેય સમયનો વ્યય કરવો ન જોઈએ, આમ કરવાથી આપણે આપણને… Read More

મેદાન છોડી દેવું એ નિષ્ફળતાનો શોર્ટકટ છે.

જો તમે તમારું મેદાન છોડી ભાગશો એ તો એ કઈ મહત્વનું નથી કે તમારા સપનાઓ શું હતા. હાર માની ને તમે ક્યારેય તમારું ધારેલું લક્ષ હાસિલ નહિ કરી શકો. હું નથી જાણતો કે સફળતાનો શૉર્ટકટ શું છે, પણ હું એટલું જરૂર જાણું છું કે મેદાન છોડી દેવું એ નિષ્ફળતાનો શોર્ટકટ છે જ. ઉમેશકુમાર તરસરીયા તમારે જો સફળ થવું હોઈ તો ત્રણ ગુણની તમને સખત જરૂર છે: શિસ્ત, નિયમિતતા અને દ્રઢ સંકલ્પ. આ એક પ્રકારની ત્રણ દવા છે જે તમને રોજ બરોજ આવતા જીવનના સંઘર્ષ સામે લડવા બાહુબળ પૂરું પાડે છે…. Read More

કમ્ફર્ટ ઝોન છોડો..

આપણને આપણા જીવનમાં કંઈપણ અચાનક નથી મળતું. લોકો વિચારે છે કે સફળતા એક પળમાં મળવાની વસ્તુ છે, પરંતુ તે ખરેખર નથી. સફળતા મેળવવી એ એક પ્રક્રિયાનો ભાગ છે. આપણા દરેકમાં અનંત સંભાવનાઓ છે જો તેને જાણવામાં આવે અને તેને પામવા પ્રયત્ન કરવામાં આવે તો આપણે સફળ થઈ શકીએ છીએ. જીવનમાં હરહંમેશ આપણને સફળતા મળશે જ તેવી જીવનશૈલી ક્યારેય સ્વીકારવી જોઈએ નહીં કેમકે જ્યારે નિષ્ફળતા મળે ત્યારે માણસ અંદર થી તૂટી જતો હોય છે. એક તૂટી ગયેલ વ્યક્તિ જ્યારે ફરી પ્રયત્ન કરે ત્યારે પહેલા પોતે પોતાનું તૂટેલું પણું સારું કરવું પડે… Read More