Women’s Day is not just about to talk, it’s about to co-operate – Umeshkumar Tarsariya.
Friends, Today is Women’s Day. I got a lot of messages about it through social media. And I feel like I should also present my personal thoughts on women’s day, and this blog can be the best suitable medium for that.
To move the chariot from one place to the next, it has to keep both of the wheels running the same. But if one of the two wheels is gone, then the chariot will not move ahead. Today, the society also have same cripple. And we have to celebrate “Women’s Day” as part of it’s healing.
The “Women’s Day” was started by the movement and is still continues through campaigns for it every year. Although there is a complete completion of more than 100 years of “Women’s Day” movement, but there is still have existence of discrimination among men and women in society. This is a very disgrace for human civilization.
Today, seeing a number of messages in my mobile, I realized that there is such awareness among people, why discrimination between man and woman still their?
I believe that “Suddenly awareness of a woman’s day is the people’s mind is the effect of an influential environment.” Today it is easy to read, listen, write and read about Women’s Day but it is difficult to implement.
I know that in today’s society the government is trying for women’s empowerment in many ways by the social campaign for the society. Even many NGO’s, social workers are working for the same, but will all these efforts be successful if there is no change in a common man?
The change will only happens when a common man gets a change, we as a individual person needs to gets change. First we have to change personality, then only we can induce others to change. Like..
- Respect the woman.
- Creating a Safe Environment for Women
- Give Equal Opportunities for women
- Give women all rights that men have.
“Women’s Day” is a symbolic form of the day that we should follow in the whole year. From today’s day we should make every effort that we should contribute for women’s empowerment.
*** Gujarati Translation ***
મહિલા દિવસ
મિત્રો, આજે મહિલા દિવસ છે. મને સોશ્યિલ મીડિયાના માધ્યમથી તેના વિષે ઘણા બધા મેસેજ મળ્યા. અને મને મહેસુસ થયું મારે પણ મહિલા દિવસ પર મારા અંગત વિચારો રજુ કરવા જોઈએ અને આ બ્લોગ તે માટે શ્રેષ્ઠ માધ્યમ હોઈ શકે.
રથને એક સ્થાનેથી બીજા સ્થાને લઇ જવા માટે તેના બંને પૈડાં ને સરખા ચાલતા રાખવા પડે. પરંતુ જો બે માંથી કોઈ એક પૈડું બાગડી જાય તો રથ આગળ ચાલસે જ નહિ. આજે સમાજની પણ આવોજ પાંગળો છે. અને તેના દવા-દારૂના ભાગ રૂપે આપણે મહિલા દિવસની ઉજવણી કરવી પડે છે.
“મહિલા દિવસ” ની શરૂઆત ચળવળ દ્વારા થઇ હતી અને આજે પણ દર વર્ષે તેના માટે જાગૃતિ અભ્યાનો ચલાવવામાં આવી રહ્યા છે. આજે “મહિલા દિવસ”ની ચળવળના 100 થી વધારે વર્ષ પૂર્ણ થવાના તેમ છતાં સમાજમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે ભેદભાવ છે. આ માનવ સંસ્કૃતિ માટે ખુબ જ કલંકની વાત છે.
આજના દિવસે મારા મોબાઇલમાં આવેલા સંખ્યાબંધ મેસેજ જોઈને મને મહેસુસ થયું કે લોકો માં આટલી જાગૃતતા છે તેમ છતાં પુરુષ અને સ્ત્રીમાં ભેદભાવ કેમ?
મારુ એવું માનવું છે કે “લોકોમાં અચાનક આવતી મહિલા દિવસ પ્રત્યેની જાગૃતિ એ એક પ્રભાવિત વાતાવરણની અસર છે”. આજે આ પ્રકારની વાતો કરવી, લખવું, વાંચવું ખુબ સહેલું છે પરંતુ તે અમલ કરવો એટલોજ અઘરો છે.
હું જાણું છું આજે સમાજમાં સરકાર દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક રીતે મહિલા સશક્તિ કરણના પ્રયાસ થઇ રહ્યા છે પરંતુ શું આ બધા પ્રયાસો સફળ થશે જો એક સામાન્ય માનવીમાં કોઈ ફેરફાર નહિ આવે? પહેલા આપણે વ્યક્તિગત રીતે બદલાવ લાવવો પડશે ત્યાર પછી જ આપણે અન્યને બદલવા પ્રેરિત કરી શકીયે. જેમકે …
- મહિલાને માન આપવું.
- મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ નિર્માણ કરવું.
- મહિલાઓ માટે રોજગારની સમાન તક આપવી.
- પુરુષોને મળતા દરેક પ્રકારના હકો મહિલાઓને આપવા.
“મહિલા દિવસ” એક પ્રતીક સ્વરૂપ દિવસ છે જેનું અનુસરણ આપણે આખું વર્ષ કરવું જોઈએ. આજના દિવસથી આપણે દરેક વ્યક્તિએ પ્રયાસ કરવો જોઈએ કે મહિલા સશક્તિ કારણ માટે આપણે આપણું યોગદાન આપીએ.
આ માત્ર વાતો કરવાની નહિ, સહયોગ આપવાની વાત છે.
સરસ
thanks.