તું માત્ર તુ છે

તું માત્ર તું

તું માત્ર તું છે…

દેખાતા કણે-કણમાં…

અનુભવતા ક્ષણ ક્ષણમાં…

તું જ સકળ બ્રહ્માડમાં..

એજ તું જ છે મુજ અંતરમાં…

(Visited 578 times, 1 visits today)

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *