મિત્રો , છેલ્લા 3 દિવસ થી બ્લોગ લખવાનું થયું ન હતું તો આજે આ બ્લોગ લખું છું. જેટલું યાદ છે તે દરેક વસ્તુ લખવાનો પ્રયત્ન કરીશ. દિવસ 19, તારીખ 16ના રોજ રવીવાર હતો, તે દિવસે સવારે 9 વાગ્યે દાંડી સમર્પણ આશ્રમે ગયા. ત્યાં વહેલી સવારે પહોંચીને આશ્રમ રેજીસ્ટ્રેશન કર્યું અને…
Category: Uncategorized
15/21 – દિવસ પંદર – Developing early morning wake up habbit.
એક સમય હતો કે જ્યારે વહેલું ઉઠવું એ ખૂબ કઠિન પ્રતીત થતું હતું, પરંતુ જો કોઇ વસ્તુ પર નિયમિત અભ્યાસ કરવામાં આવે તો જેતે વસ્તુ માં કુશળતા પ્રાપ્ત થઈ જાય છે. પહેલા હું 8:30સે જાગતો હતો અને જ્યારે 15 મિનિટ વહેલા જાગતો ત્યારે લાગતું આજે કેટલો વહેલો જાગ્યો. આજે જ્યારે…
13-14/21 – દિવસ તેર અને ચૌદ – developing early morning wake up habbit.
દિવસ 13 – આજે રવિવાર અને તારીખ 09-02 -2020. આજે સવારે 4:00 વાગ્યે ઉઠ્યા આજે દાંડી આશ્રમનું સવારનું ધ્યાન કરવા જવાનું હતું અને બપોરે પરત સુરત આવવાનું હતું. આથી સવારે વહેલા ઉઠીને સ્નાન બાદ તરત કસરત કરીને તૈયાર થઈને દાંડી જવા નીકળી ગયા. દાંડી સવારમાં વહેલા પહોંચીને ધ્યાનમાં જોડાયા, અને…
12/21 – દિવસ બાર – developing early morning wake habbit.
આજે તારીખ 08-02-2020. સવારની ઊંઘ 4:00 ઉડી પણ જાગવાનું 4:30 રે હતું તો સુઈ ગયો, 4:30ના આલાર્મ સાથે ઊંઘ ઊડી. સ્નાન કર્યું, ધ્યાન ધર્યું, અને કસરત પણ કરી. અને સવારે 3000 ફુટ સ્ટેપ ચાલ્યો. આજે મારા knitting machine માં બનેલ stocking અને arm sleeves પહેરીને વોકિંગ કર્યું. રોજ ચપ્પલ પહેરીને…
10-11/21 – દિવસ દસ અને અગિયાર – developing early morning wake up habbit.
દિવસ 10ના રોજ સવારે 4:30 સે જાગ્યો અને નિયાત્યક્રમ બાદ ધ્યાન કર્યું અને કસરત કરી આજ રોજ ચાલવા જવાનું ન હતું, પણ ફિટનેસ બેલ્ટ પ્રમાણે આખા દિવસ નો 10000 ફુટ સ્ટેપ નો ટાર્ગેટ પૂર્ણ થઈ ગયો હતો. આજે 5-2-2020 મારી બીજા વર્ષની લગ્ન તિથિ હતી. રાતે અમે બંને જણા હું…
9/21 – દિવસ નવ – developing early morning wake up habbit.
કોઈ પણ બિઝીનેસને ડેવેલોપ કરવા માટે એક થી વધુ હાથોની જરૂર પડતી હોય છે. આજે કોઈ પણ વેલ સેટ બિઝીનેસ આપણે જોઈએ તો તેમાં એક કરતાં વધારે માણસો કામ કરતા હોય છે. જ્યારે આપણે કોઈ પણ ધંધો કરીએ તેવા સમયે શરૂઆતમાં ભલે આપણે આપણી રીતે મહેનત કરીને કારીગર વગર કાર્ય…
8/21 – દિવસ આઠ – developing early morning wakeup habbit.
સમાજ આ દુનિયાનો એક અભિન્ન ભાગ છે. આ દુનિયાની બધીજ ભૌતિક પ્રગતિ સમાજ વગર શક્ય નથી. સમાજમાં દરેક વ્યક્તિ રહે છે સારા અને ખરાબ પણ. જેમ જેમ વ્યક્તિની ઉમર થતી જાય છે તેમ તેમ તેની સમાજ પ્રત્યે ની જવાબદારીઓ વધતી જાય છે. સમાજ પોતાના નિયમો થી બનેલ હોઈ છે જેમાં…
7/21 – દિવસ સાત – developing early morning habbit.
આજે સવારે એલાર્મ પહેલા 10મિનિટ પહેલા જ ઊંઘ ઊડી ગઈ. ગઈ કાલે રાત્રે આપોઆપ વહેલા ઊંઘ આવી આવવી એ અભ્યાસનું પરિણામ લાગ્યું. આપણામાંના મોટા ભાગના લોકો રાત્રે મોબાઈલ માં સમય વ્યતીત કરતા હસું. હું પણ એવું જ કરતો હતો, પણ જ્યારે થી વહેલા સુવાની લાગ્યો ત્યાર થી જેતે આદત છૂટતી…
રેલગાડીના જનરલ ડબ્બાની સવારી… નકટા પાસ ધારકો સાથે…
આપણા જીવનમાં આપણને અનેક લોકોની મુલાકાત થતી હોય છે. અને એ મુલાકાતમાં આપણે જેતે વ્યક્તિઓ વિશે મનમાં એક ધારણ તૈયાર કરીયે છીએ અને આપણા અનુભવના આધાર પર આપણે આપણાં મનમાં તેનું વર્ગીકરણ કરી એક ચોક્કસ વિચાર ધારા બાંધી લઈએ છીએ. પરંતુ ઘણી વાર કેટલાક એવા લોકો મળે છે કે જેનો…
નવું વર્ષ, નવી ઉમંગ
દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ, મહેમાનગતિઓ અને હરવા ફરવાના પ્લાનિંગ ની વચ્ચે થોડો સમય મારા આ બ્લોગ ને પણ આપવો જરૂરી છે. કોઈ પણ બ્લોગ ને જીવંત રાખવા તેમાં નિયમિત ઉપડેટ ખૂબ જરૂરી છે. ખાસ કરીને ત્યારે જ્યારે આ બ્લોગ પર્સનલ બ્લોગ હોઈ, મારા આ પર્સનલ બ્લોગ પર હું પ્રયત્ન…