પાંચ દિવસ બાદનો આજનો છઠો દિવસ, શરીરને એક પ્રકારની આદત પડતી જતી હોય તેવું જણાયું. રાત્રે વહેલું સૂવું એ ખૂબ જ જરૂરી જણાયું. આજે સવારે એલાર્મ વાગિયું ન હતું, પણ ફિટનેસ બેલ્ટ મને જગવામાં મદદરૂપ થયો. રોજ ની જેમ આજ પણ કોઈ પ્રકારની ઉતાવળ વગર પૂર્ણ શાંત મને – ધ્યાન…
Month: January 2020
4-5/21 – દિવસ ચાર અને પાંચ – developing early morning wake up habbit.
દિવસ 4: આપણું શરીર એક બાળક જેવું હોય છે. તેને આપણે જે રીતે રાખીયે તે રીતે રહે છે. તેની પોતાની કોઈ ઈચ્છાઓ હોતી નથી. પરંતુ ઘણી વાર આપણા વાંકના કારણે શરીરમાં કોઈ સમસ્યા આવે ત્યારે એવું લાગે કે આ બાળક રૂપી આપણું શરીર વેન કરી રહ્યું છે. હકીકત માં શરીર…
3/21 – ત્રીજો દિવસ. – developing early morning wake up habbit.
1,2 અને 3. અમારા કાઠિયાવાડમાં જ્યારે કોઈ વસ્તુ કરવાની નક્કી કરી નાખીએ ત્યારે સામે વાળો વ્યક્તિ જેતે વસ્તુની પુષ્ટિ કરવા માટે એક વાર , બે વાર અને ત્રણ વાર એમ પૂછે અને ત્રણ વાર માં જો જવાબ ન બદલે તો તેને પાક્કા મનોબળ અને દ્રઢ સંકલ્પ વાળો વ્યક્તિ સમજવામાં આવે…
2/21 – બીજો દિવસ
ગઈ કાલે કરેલ સંકલ્પ નો આજ નો બીજો દિવસ. ગઈ કાલે વહેલા જાગેલો તેથી બપોર પછી ઊંઘ આવતી હતી. એવું લાગ્યું કે શરીર ને નવી ટેવ પાડવા ઊંઘ કરવી ન જોઇએ પરંતુ એક બે જોલા તેમ છતાં ખાઈ લીધા. ગઈ કાલે લાગ્યું કે વહેલા જાગવા માટે સમય સર સુઈ જવું…
1/21 – પ્રથમ દિવસ – Developing Early morning wake up habbit.
કોઈ પણ આદત કેળવવા માટે વ્યક્તિએ અમુક દિવસ શરૂઆતમાં દ્રઢ ધ્યેય સાથે 21 દિવસ જેતે આદત માટે ફાળવવા જોઈએ. ગઈ કાલે રાત્રે એક youtube વિડિઓ જોઈ પ્રેરણા મળી કે મારે પણ મારા ખુદ માટે થોડો સમય કાઢવો જોઈએ એવો સમય કે જે મારો પોતાનો હોઈ. હું મારા પોતાની મન ગમતી…