Date Archives July 2020

આજનો દિવસ હાર માની લેવા માટે શ્રેષ્ઠ તો નથી જ…

એક બાળક જયારે ચાલતા શીખે ત્યારે અનેક વાર પડે છે, પણ એ બાળક ચાલવાનું શીખવાનું ધ્યેય પડતું નથી મુક્તો કેમકે તેની સામે અનેક લોકો હોઈ છે જે તેના જેવાજ પગ પર ચાલતા હોઈ છે. જીવનના આકરા સમયમાં કે સામાન્ય સંજોગોમાં પડી જવું એ એક સામાન્ય ઘટના છે, મોટાભાગના લોકો પોતાના જીવનમાં પડીને જ ઉભા થાય છે. અને આપણે પણ એમાના જ એક છીએ. જયારે કોઈ તિર નિશાના પર તાકવામાં આવે ત્યારે દરેક તિર પોતાના લક્ષ્યાંક પર જ જાય તેવું નક્કી નથી, મોટા ભાગના તિર અન્ય જગ્યાએ જઈને જ પડે છે…. Read More

દિલ માંગે મોર, કમ્બખ્ત ઇશ્ક યા કુછ ઔર?

ગઈ કાલે જયારે હું મારા ઘરે મારૂ કામ વધાવીને આવતો હતો ત્યારે રસ્તામાં એક બ્રિજ ઉપર એક કપલને લિપ્સ કિસ કરતા જોયું. જાહેર વાત છે જાહેર સ્થળે કિસ એટલે લાઇસન્સ વગરનું કપલ હતું. હાલ કોરોના જેવા ખતરાઓ વચ્ચે પણ આવા ખાતરોકે ખિલાડીઓ આ પ્રકારના ખતરાઓ લેવા તૈયાર થઇ જતા હોઈ છે. ખતરો એટલા માટે કેમકે કોરોનનું સંક્રમણ લિપ્સ કિસ દ્વારા તો 100% ફેલાયજ. એ બંનેને કોરોના થાય તો એમને તો ડરવાની જરૂર છે જ નઈ કેમકે મોર્ટાલીટી રેટ માત્ર 4% જ છે અને એ 4% માં ગંભીર બીમારી વાળા દર્દીઓ… Read More