Date Archives October 2019

નવું વર્ષ, નવી ઉમંગ

દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ, મહેમાનગતિઓ અને હરવા ફરવાના પ્લાનિંગ ની વચ્ચે થોડો સમય મારા આ બ્લોગ ને પણ આપવો જરૂરી છે. કોઈ પણ બ્લોગ ને જીવંત રાખવા તેમાં નિયમિત ઉપડેટ ખૂબ જરૂરી છે. ખાસ કરીને ત્યારે જ્યારે આ બ્લોગ પર્સનલ બ્લોગ હોઈ, મારા આ પર્સનલ બ્લોગ પર હું પ્રયત્ન કરું છું કે મારી દરેક ભાવનાઓને આ ડિજિટલ પેજ અંકિત કરી શકું. જ્યારે વાત નવા વર્ષની હોઈ અને બ્લોગ ઉપડેટ ન થાય તે કઈ રીતે બને. દરેક વ્યક્તિઓ પોતાની વર્તમાન સ્થિતિ કરતા વધુ સારી સ્થિતિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. પરંતુ… Read More

સાપ પણ મારી જાય અને લાકડી પણ ના તૂટે.

આપણા રોજિંદા જીવનમાં આપણે અનેક લોકોને મળીએ છીએ, આમાંના દરેક લોકો ની પોતપોતાની વિચાર ધારા હોઈ છે. જ્યારે આ વિચાર ધારાઓ એક બીજા સાથે સુસંગત ન થયા ત્યારે વ્યક્તિની એક બીજા પ્રત્યે ની લાગણીઓમાં ફેર બદલ થાય છે. ઘણા લોકો હંમેશા પ્રયત્નશીલ હોઈ છે કે તેવો બધાને જ ખુશ રાખી શકે. પરંતુ વાસ્તવમાં અલગ અલગ અનુભવો, માન્યતાઓ કે કહીયે વિચારધારા ને લીધે તે શક્ય ન બને. આવા સમયે હતાશ થવાના સ્થાને આપણે આપણા કાર્યમાં ધ્યાન રાખવું જોઈએ. થઈ શકે છે મતભેદ ના કારણે મન ન મળે પણ તેના થી મનભેદ… Read More